1. Home
  2. Tag "Business news"

કેન્દ્ર સરકાર હવે રાજ્યોને રાહતદરે અડદ-મગ દાળ આપશે

કોરોનાના કાળમાં શાકભાજી અને કઠોળ-દાળના ભાવ આસમાને કેન્દ્ર સરકાર હવે રાજ્યોને છૂટક વેચાણ માટે દાળનો જથ્થો સબસિડીના ભાવે આપશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને પણ રાહત થશે કોરોનાના કાળ દરમિયાન મોંઘવારીએ માઝા મૂકી છે. શાકભાજી અને કઠોળ-દાળના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને છૂટક વેચાણ માટે મગ અને અડદ દાળનો જથ્થો સબસિડીના […]

ઘરેલુ ઉત્પાદનને વેગવંતુ બનાવવા સ્ટીલ સેક્ટરને 3346 કરોડની કરાશે સહાય

કોરોના કાળમાં સ્ટીલ સેક્ટરને પણ પડ્યો છે ફટકો સરકાર હવે સ્ટીલ સેક્ટરને આર્થિક સહાય પૂરી પાડશે સ્ટીલના સ્થાનિક ઉત્પાદનને વધારવા અપાશે પ્રોત્સાહન કોરોના કાળ દરમિયાન લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ જતા અનેક સેક્ટરને ફટકો પડ્યો હતો જેમાંથી સ્ટીલ સેક્ટર પણ બાકાત નથી. દેશની નિકાસમાં સ્ટીલ સેક્ટરનો મહત્વનો ફાળો છે […]

હવે ચેક દ્વારા પેમેન્ટની સિસ્ટમ બદલાશે, આપવી પડશે આ વિગતો

હવે ચેકથી રોકડની ચૂકવણી કરવાની પદ્વતિમાં થશે ફેરફાર વર્ષ 2021થી ચેક દ્વારા ચૂકવણીની નવી સિસ્ટમ બનશે અમલી 50 હજારથી વધુ રકમની ચેકથી ચૂકવણી વખતે વિગતો આપવી પડશે જો કોઇ વ્યક્તિ જેને પૈસા ચૂકવવાના હોય તો હાલમાં ચેકથી ચૂકવણી કરવી સરળ છે પરંતુ હવે સરકાર તેમાં નવા નિયમો લાવી રહી છે. વર્ષ 2021થી ચેક દ્વારા ચૂકવણીની […]

કોરોનાની મહામારી વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ 545 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું

કોરોનાની મહામારી વચ્ચે ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.37 અબજ ડોલરથી વધીને 545.03 અબજ ડોલર થયું ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાથી ફોરેક્સ રિઝર્વ વધ્યું કોરોનાની મહામારી વચ્ચે ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિની ચાલ યથાવત્ રહી છે અને સતત નવા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંક અનુસાર 18મી સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ […]

અર્થતંત્ર માટે સારા સંકેત! ઓગસ્ટ દરમિયાન ભારતીય સર્વિસ-મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્થિરતા જોવાઇ

સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સારા સંકેત ઓગસ્ટમાં મેન્યુફેક્ચકરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્થિરતા જોવા મળી 8 હાઇ ઇન્ડિકેટર્સમાંથી પાંચને ગત મહિને થયો હતો ફાયદો સમગ્ર દેશમાં કોરોના મહામારીએ માઝા મૂકી હોવા છત્તાં ઓગસ્ટ માસ દરમિયાન ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્થિરતા જોવા મળી હતી. બ્લૂમબર્ગ દ્વારા સંકલિત 8 હાઇ ઇન્ડિકેટર્સમાંથી પાંચને ગત મહિને ફાયદો […]

નાદારી કેસમાં સ્પેક્ટ્રમને વેચી શકાય છે: સુપ્રીમ કોર્ટ

સ્પેક્ટ્રમ વેચાણના મુદ્દે ટેલિકોમ કંપનીઓને વધુ એક રાહત સ્પેક્ટ્રમને નાદારી કાયદા હેઠળ આવરી શકાય છે: સુપ્રીમ AGR કેસના ચુકાદામાં કોર્ટે આ જણાવ્યું હતું દેશના ટેલિકોમ સેક્ટરમાં તહેલકો મચાવનાર એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ અને સ્પેક્ટ્રમ વેચાણના મુદ્દામાં હવે ટેલિકોમ કંપનીઓને વધુ એક રાહત મળી છે. સ્પેક્ટ્રમને લઇને એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પેક્ટ્રમને નાદારી કાયદા હેઠળ […]

કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર

કોરોના કાળમાં પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય કંપનીઓએ કુલ રૂ.10,39,273 કરોડનું ભંડોળ એકત્ર કર્યૉં કંપનીઓએ વિવિધ ડેટ અને ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે ભંડોળ કર્યું એકત્ર સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને કારણે જ્યારે મોટા ભાગના દેશની અર્થવ્યવસ્થામાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે ભારતીય કંપનીઓ દ્વારા બજારમાંથી નાણાં એકત્ર કરવાની કામગીરી વધુ […]

હવે રિલાયન્સ રિટેલમાં KKR કરશે 5550 કરોડ રૂપિયાનું રોકાણ, 1.28% હિસ્સેદારી ખરીદશે

રિલાયન્સ રિટેલમાં હવે વધુ એક કંપની કરશે રોકાણ અમેરિકા સ્થિત બાયઆઉટ ફર્મ કેકેઆર રિલાયન્સ રિટેલમાં કરશે રોકાણ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું કરશે રોકાણ રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ આવી રહ્યું છે. અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરી 1.28 […]

ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 % રકમ ચૂકવવી પડશે

ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં થયો વધારો 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 ટકા રકમ ચૂકવવી પડશે 31 માર્ચ સુધી 12,921 કરોડ રૂપિયાની બાકી રકમ આવવાની અપેક્ષા છે ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારી સૂત્રોનુસાર ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓને સમાયોજીત સકળ રાજસ્વના બાકીના 10 ટકાનું પેમેન્ટ માર્ચ 2021 સુધી કરવાનું રહેશે. […]

કોરોનાને કારણે ભારતમાં ઇંધણની માંગ વર્ષ 2020માં 11.5% ઘટશે

દેશનું આર્થિક પરિદ્રશ્ય નબળું પડવાની શક્યતાને પગલે ફિચનું અનુમાન ભારતમાં વર્ષ 2020માં ઇંધણની માંગ 11.5 ટકા ઘટશે: ફિચ સોલ્યુશન્સ વર્ષ 2020-21માં ભારતના વાસ્તવિક વૃદ્વિદરમાં 8.6 ટકાનો ઘટાડો આવશે ભારતમાં વર્ષ 2020માં ઇંધણની માંગ 11.5 ટકા ઘટવાની શક્યતા છે એવું વૈશ્વિક એજન્સી ફિચ સોલ્યૂશન્સે કહ્યું છે. દેશનું આર્થિક પરિદ્રશ્ય વધુ નબળુ પડવાની શક્યતાને પગલે ફિચે ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code