મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો
લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની […]


