તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ
તાલાલા ગીરઃ સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]