WELCOME 2026 : પ્રશાંત મહાસાગરના આ ટાપુ પર નવા વર્ષની દસ્તક
નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: જ્યારે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો હજુ વર્ષ 2025ના છેલ્લા કલાકો ગણી રહ્યા છે અને અડધી રાતની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રશાંત મહાસાગરના ખોળે વસેલા કેટલાક ટાપુઓ પર વર્ષ 2026એ દસ્તક દઈ દીધી છે. ભારત કરતાં લગભગ 9 કલાક પહેલા જ અહીં નવા વર્ષની ઉજવણીના ફટાકડા ફૂટવા લાગ્યા છે. […]


