WHO ના બાહ્ય ઓડિટર તરીકે CAG ગિરીશ ચંદ્ર મુર્મુ ફરીથી ચૂંટાયા, 2024 થી 2027 સુધી સંભાળશે કાર્યભાર
WHO ના બાહ્ય ઓડિટર તરીકે CAG ગિરીશ ચંદ્ર મુર્મુ ફરીથી ચૂંટાયા 2024 થી 2027 સુધી 4 વર્ષનો સંભાળશે કાર્યભાર દિલ્હીઃ- ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ગિરીશ ચંદ્ર મુર્મુ સોમવારે ચાર વર્ષની મુદત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના એક્સટર્નલ ઓડિટર તરીકે ફરીથી ચૂંટાયા હતા. તેમનો નવો કાર્યકાળ 2024 થી 2027 સુધીનો રહેશે. CAG મુર્મુ પહેલાથી […]