1. Home
  2. Tag "CAIT"

દિવાળીના તહેવાર પર સ્વદેશી વસ્તુઓની વધી માગ, ચીનને અંદાજે 60 હજારનો ફટકો પડશે – રિપોર્ટ

દિવાળીના તહેવાર પર સ્વદેશી વસ્તુઓની માગ ચીને અંદાજે 60 હજારનો ફટકો પડશે  દિલ્હીઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે દરેક શહોરાના માર્કેટમાં ભારે ભીડ થઈ રહી છે , દિવાળીને લગતી ચીજ વસ્તુઓનં વેચાણ શરુ થી ચૂક્યપું છે ત્યારે આ વખતે નાર્કેટમાં સ્વદેશી વસ્તુઓની માગ વધતી જોવા મળી છે. ભારતીય વસ્તુઓની […]

કોવિડની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશના વેપારમાં 45 ટકાનો ઘટાડો

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વેપાર ઘટ્યો દેશના વેપારમાં 45 ટકાનો ઘટાડો પ્રતિબંધોને કારણે વેપાર ઘટ્યો નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન અને કોવિડના કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં કોવિડની ત્રીજી લહેરના ભણકારા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે ત્યારે દેશના અર્થતંત્ર પર તેની વિપરિત અસર દેખાવાની હવે શરૂ થઇ ચૂકી છે. દેશના […]

પુલવામા હુમલામાં યૂઝ કરેલ રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું: CAIT

પુલવામા હુમલાને લઇને થયો ચોંકાવનારો ખુલાસો પુલવામા હુમલામાં વપરાયેલું રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું CAITએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કૈટએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પુલવામામાં થયેલા હુમલામાં જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો. આ સાથે જ કૈટ દ્વારા […]

આ વખતે પણ દિવાળીમાં ચીનને થશે 50,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન, જાણો શું છે કારણ?

ચીનને આર્થિક ઝટકો આ વખતે દિવાળીમાં ચીનને થશે 50,000 કરોડ રૂપિયાનું નુકસાન ભારતીય ગ્રાહકોમાં સ્થાનિક વસ્તુ ખરીદવાનું ચલણ વધ્યું નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચીન સાથે તણાવ વચ્ચે ચીનને આર્થિક રીતે ઝટકો આપવા માટે પણ ભારત કટિબદ્વ છે. આ વખતે દિવાળીના પર્વ દરમિયાન પણ ચીનની આર્થિક રીતે કમર તૂટવાની છે તે ચોક્કસ છે. અત્યારે દિવાળીને આડે હવે […]

તો શું હવે PUBG ગેમ લૉન્ચ નહીં થાય? CAITએ ગેમનો કર્યો વિરોધ, સરકારને આ મામલે લખ્યો પત્ર

PUBG ગેમના ફરીથી લૉન્ચ પહેલા થયો વિવાદ CAITએ તેને લાખો ભારતીયોની પ્રાઇવસી માટે ખતરારૂપ ગણાવી CAITએ સરકાર અને ગૂગલ ઇન્ડિયાને પત્ર લખી ગેમ લોન્ચિંગ અટકાવવા કરી અપીલ નવી દિલ્હી: ગત વર્ષે ભારત-ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદ બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઇને PUBG મોબાઇલ ગેમ પર બેન મૂક્યો હતો. જો કે હવે PUBG મોબાઇલ ગેમનું […]

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

વેપારીઓના સંગઠન CAITએ EDને લખ્યો પત્ર માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને CAITએ અમેઝોન વિરુદ્વ કાર્યવાહીની કરી માંગ અમેઝોનની માર્કેટ બગાડતી કિંમતોને કારણે નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ છે: CAIT નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code