આંતરરાષ્ટ્રીય કેક દિવસ: તમને કઈ કેક સૌથી વધુ ભાવે છે? જાણો સ્વાદિષ્ટ કેકની સરળ રેસિપી
આંતરરાષ્ટ્રીય કેક દિવસ: આજના સમયે કેકનું નામ આવે એટલે નાના મોટા સૌ કોઈના મોંમાં પાણી આવી જાય. કેક કોને ના ભાવે? અત્યારના સમયે જન્મદિવસ હોય, લગ્નની વર્ષગાંઠ હોય કે કોઈપણ પ્રકારની ઉજવણી હોય કે ઉત્સવનો પ્રસંગ હોય, તો કેક તો તેમાં અનિવાર્ય બની ગઈ છે. દર 26મી નવેમ્બરે આ સ્વાદિષ્ટ વાનગીને યાદ કરીને આંતરરાષ્ટ્રીય કેક […]