અડાલજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતાં કેમેરામેનનું મોત
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ નજીક મહેસાણા હાઈવે પર સર્જાયો હતો. અડાલજ નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતા કારચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કારચાલકનું […]


