સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ, વધુ 30 ઢોરને પકડી ડબ્બે પૂર્યા
સુરેન્દ્રનગર, 9 એપ્રિલ 2026: Campaign to catch stray cattle શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ છે. રખડતા ઢોર અડ્ઢો જમાવીને રોડ પર બેસતા હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ લોકોને રખડતા ઢોરનો ત્રાસ દૂર થશે એમ લાગતુ હતું પણ સ્થિતિ યથાવત રહી હતી. જોકે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રખડતા ઢોર […]


