ગુજરાત વિધાનસભાની કાર્યવાહી હવે યુ-ટયુબ ચેનલ પર નિહાળી શકાશે, CMએ કરાવ્યો શુભારંભ
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ એ લોકશાહીનું મંદિર ગણાય છે. લોકોના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ લાવવામાં આવે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરે છે કે કેમ તે લોકો નિહાળી શકે તે માટે હવે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી યુ-ટ્યુબ પર નિહાળી શકાશે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત […]