સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના એક કિમી વિસ્તારમાં બાંધકામ નહીં શકે
નવી દિલ્હીઃ દેશભરમાં સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો એક કિમીનો વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ) હશે. આ વિસ્તારમાં હવેથી કોંક્રીટનું બાંધકામ, ખાણ કામ તેમ જ કારખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટી. એન. ગોદાવરમન પ્રકરણે સુનાવણી કરતા ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ, ન્યાયાધીશ બી. […]