અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ હવે ઘેર બેઠા કૂરિયરથી મંગાવી શકાશે
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને યાત્રિકો મંદિરમાંથી મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ લેતા હોય છે. એટલે મંદિરના પ્રસાદનું પણ મહાત્મ્ય છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદનાં બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. ત્યારે આજના આધુનિક યુગમાં માઈભકતો આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર […]