1. Home
  2. Tag "canada"

કેનેડામાં ખાલિસ્તાનીઓના પ્રદર્શન સામે ભારતિયોએ તિરંગા સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યાં

ટોરોન્ટોઃ કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાનીઓના વિરોધી પ્રદર્શન સામે ભારતીયોએ એકઠા થઈને હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના સૂત્રો પોકારીને ખાલિસ્તાની આંદોલનકારીઓને જડબાતાડ જવાબ આપ્યો હતો. ગાજ્યા મેહ વરસ્યા નહીં તેમ જે રીતે ખાલિસ્તાનીઓએ રેલીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એટલી સંખ્યામાં તેના સમર્થકો એકઠા થઈ શક્યા નહોતા. ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન  દૂતાવાસની આસપાસ હાજર ભારતીય સમર્થકોએ […]

કેનેડા:ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસની સામે કર્યું વિરોધ પ્રદર્શન,ભારતીયોએ તિરંગો લહેરાવીને આપ્યો જડબાતોડ જવાબ

દિલ્હી :ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે એટલે કે 8 જુલાઈના રોજ અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં ખાલિસ્તાનીઓએ કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે પણ પ્રદર્શન કર્યું હતું. જોકે, અહીંના ભારતીય સમુદાયના લોકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીયોએ ત્રિરંગો લહેરાવીને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર 30-40 […]

હવે અમેરિકાના H-1B વિઝા ધરાવતા લોકો કેનેડામાં પણ કામ કરી શકશે કામ,જાણો શું છે આ નવા નિયમો

અમેરિકાના H-1B વિઝા ધરાવનારા માટે ખુશીના સમાચાર આ લોકો હવે કેનેડામાં પણ કામ કરવાને પાત્ર બન્યા દિલ્હીઃ- અમેરિકા અને ભારતના સંબંધો વધુને વધુ ગાઢ બનતા આપણે જોઈ શકીએ છીએ ખઆસ કરીને પીએમ મોદીના અથાગ પ્રયત્નો અને મહેનતથી અમેરિકા સાથેની આપણી મિત્રતા વધી છે સાથે જ પીેમ મોદીની યુએસની મુલાકાત ભારતના લોકો માટે ખૂબ જ ફાયદાકારક […]

કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની ગોળીમારીને હત્યા કરાઈ

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. ભારતમાં શીખ ફોર […]

કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે નહીં,ટ્રુડો સરકારે દેશનિકાલ મોકૂફ રાખ્યો

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને રાહત 700 વિદ્યાર્થીઓના દેશનિકાલના આદેશ પર મૂક્યો પ્રતિબંધ   ટ્રુડો સરકારે દેશનિકાલ રાખ્યો મોકૂફ  દિલ્હી : કેનેડાની સરકારે આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીની વિનંતી પર 700 ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે. સાહની વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ છે. વિક્રમજીત સિંહ સાહનીએ કહ્યું કે તેમની વિનંતી પર ભારતીય હાઈ […]

કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પરથી 100 કરોડનું સોનું અને સામાન ચોરાયા

દિલ્હી : કેનેડાના ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી સોનું અને અન્ય ઉચ્ચ કિંમતની વસ્તુઓની ચોરી થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.  C$20 મિલિયન ($16 મિલિયન) નું ‘ઉચ્ચ-મૂલ્યનું કન્ટેનર’ પ્લેનમાંથી અનલોડ કર્યા પછી હોલ્ડિંગ કાર્ગો ફેસિલિટીમાંથી ચોરાઈ ગયું હતું. હોલ્ડિંગ ફેસિલિટી પર સુરક્ષિત થયા પછી, કાર્ગોને ‘ગેરકાયદેસર રીતે’ દૂર કરવામાં આવ્યું […]

કેનેડાના સાંસદ અને ખાલિસ્તાન સમર્થકો પર એક્શન – ભારતમાં ટ્વિટર એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ

ખાલિસ્તાન મર્થકો સામે ભારતની કાર્યવાહી ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું દિલ્હીઃ-  ખાલિસ્તાનીઓ દ્રારા જે હંગામો કરવામાં આવી રહ્યો છે તેનેાપર ભારત સરકારની સતત નારાજગી જોવા મળી રહી છે તે સંદર્ભે ભારત એક્શનમોડમાં છે ત્યારે હવે ભારતમાં ઘણા પ્રો ખાલિસ્તાની ટ્વિટર હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે. આ સહીત કેનેડાના ધારાસભ્ય જગમીત સિંહના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ […]

ચીનને પડ્યો મોટો ફટકો – અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ટિકટોક પર લગાવ્યો બેન

ચીનને પડ્યો ફટકો અમેરિકા પછી હવે કેનેડામાં ટિકટોક બેન દિલ્હીઃ- ચીનની આમ તો ઘણા દેશો સાથે વધુ પબનતી નથી, ચાઈનિઝ એપ્સની જો વાત કરવામાં આવે તો હંમેશા સુરક્ષાને લઈને વિવાદમાં હોય છે ચીન અને ભારત વચ્ચેના તાણવ પૂર્ણ માહોલ બાદ અનેક ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો આ સહીત અમેરિકાએ પમ ટિકટોક જેવી એપ પર […]

કેનેડા: મિસીસૌગામાં રામ મંદિરની બહાર લખવામાં આવ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર, દૂતાવાસે કરી કાર્યવાહીની માંગ 

દિલ્હી:કેનેડાના મિસિસોગામાં રામ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે.આના લગભગ બે અઠવાડિયા પહેલા ગૌરી શંકર પર પણ આવા જ સ્લોગન લખવામાં આવ્યા હતા.ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે.કેનેડિયન સત્તાવાળાઓને પણ આ ઘટનાની તપાસ કરવા અને વિલંબ કર્યા વિના દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી. દૂતાવાસે ટ્વિટ કર્યું, “અમે મિસિસૌગામાં રામ મંદિરમાં ભારત […]

હવે કેનેડાના આકાશમાં ઉડતી જોવા મળી કોઈ અજ્ઞાત વસ્તુ- ફાઈટર જેટ દ્રારા તોડી પાડવામાં આવ્યું

કેનેડાના આકાશમાં સાજૂસી બલૂન જોવા મળ્યું યુએસ સેના દ્રારા તોડી પાડવામાં આવ્યું દિલ્હીઃ- ચીનનું જાસૂસી બલુન છેલ્લ આકેટલાક સમયથી અમેરિકા સહીતના દેશઓમાં જોવા મળ્યું હતું ત્યારે ફરી આજ પ્રકારનું બલૂન કેનેડાના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે.ા મામલે કેનેડાના પ્રધાનમંત્રી ટુડ્ડોએ પોતે માહિતી આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડાના આકાશમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી જેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code