સુરેન્દ્રનગરના માળોદની માઈનોર કેનાલમાં 20 વર્ષથી પાણી ન છોડાતા કેનાલ તૂટી ગઈ
કેનાલ બનાવ્યાને 20 વર્ષ થયા હજુ પાણી છોડાયું નથી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ઝાળી-ઝાંખરા ઉગી નિકળ્યા ખેડુતોએ અનેકવાર રજુઆતો કરી છતાંય તંત્રની ઉપેક્ષા સુરેન્દ્રનગરઃ નર્મદા યોજનાનો ઝાલાવાડ પંથકને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના પાણી દરેક ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો, બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો બનાવવામાં આવી છે. જેમાં 20 વર્ષ પહેલા વઢવાણ તાલુકાના […]