1. Home
  2. Tag "cancer patients"

કૅન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા 4 વર્ષમાં 2000થી વધુ દર્દીઓને નવજીવન

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 દર્દીઓને સહાય 4 વર્ષમાં કેન્સરના 2106 દર્દીઓને ₹55 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઈ લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવારમાં આર્થિક સહાય ટેકારૂપ બને છે ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund ) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે […]

ગુજરાતઃ 5 વર્ષમાં GCRIમાં 25 હજારથી વધુ કેન્સરના દર્દીઓએ મેળવી સારવાર

વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ ઊજવવામાં આવે છે. અમદાવાદમાં મેડિસિટી ખાતે એક સરકાર સંચાલિત હોસ્પિટલ આવેલી છે જ્યાં મોં અને ગળા સહિત તમામ […]

પાંચમાંથી ત્રણ કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે, સંશોધનમાં આવ્યું બહાર

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી નામની પહેલના અંદાજનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે દેશમાં (અકાળે) મૃત્યુદરની ટકાવારી 64.8 ટકા છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં કેન્સરને કારણે મૃત્યુદર ખૂબ જ વધારે છે. આનાથી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ (દર વર્ષે 1.2 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code