ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની લડત ઉગ્ર બની, પોલીસ સાથે ઘર્ષણમાં બેને ઈજા
શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની ભરતી ન કરાતા ઉમેદવારોને વિરોધ ઉગ્ર બન્યો પોલીસે સત્યાગૃહ છાવણીથી ઉમેદવારોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડ્યા સરકાર કાયમી ભરતી કરવાને બદલે કરારથી ભરતી કરે છે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શારિરીક શિક્ષણના પદવીધારક વિદ્યાર્થીઓ વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર કાયમી ભરતી […]