ધ્યેય હંમેશા કાર્યક્ષમતા અને ક્ષમતા જોઈને જ નક્કી કરવું જોઈએ
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે મોટો માણસ બને અને તેને જીવનમાં દરેક પ્રકારની સફળતા મળે જેની તેને જરૂર છે, પણ કેટલાક લોકોને સફળતા મળે છે અને કેટલાક લોકોને સફળતા મળતી નથી. આની પાછળના પણ કેટલાક કારણો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધારે આશા રાખે અને ઈચ્છા કરતા ઓછું કામ કરે ત્યારે […]