1. Home
  2. Tag "captain"

ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ […]

આઈપીએલ 2025: હજુ ચાર ટીમના કેપ્ટનની નથી કરાઈ જાહેરાત

IPL 2025 ના આયોજન માટે હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. બીસીસીઆઈના ઉપપ્રમુખે તાજેતરમાં માહિતી આપી હતી કે સીઝન 21 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન, શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. તમને યાદ અપાવી દઈએ કે શ્રેયસને મેગા ઓક્શનમાં પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો […]

પંજાબ કિંગ્સ ટીમની કેપ્ટન અને વાઇસ કેપ્ટનની જવાબદારી આ બે ખેલાડીઓ નિભાવશે તેવી શકયતા

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 18મી આવૃત્તિ માટે બે દિવસીય મેગા ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઈઝીએ ફરી એકવાર પોતાની નવી ટીમો ગોઠવી છે. પંજાબ કિંગ્સની ટીમ પણ ફરી એકવાર નવી શરૂઆત કરવા માટે તૈયારી કરી રહ્યું છે. IPL 2025 માટે યોજાયેલી મેગા હરાજીમાં, પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110.50 કરોડ હતા અને તેણે ટીમમાં 25 ખેલાડીઓને […]

સૂર્યાકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન બનાવતા હાર્દિક પંડ્યા નારાજ હોવાની અટકળો

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો હતો. આ પછી ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે, એટલું જ નહીં સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ આ પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે. […]

T-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલિયમસન ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવે, જે અંગૂઠાની ઈજાને કારણે ચાલી રહેલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. ખેલાડી તરીકે વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે […]

IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે આઈપીએલમાં 3000 રન પૂરા કર્યા

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કેપ્ટન શુભમન ગિલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં 3,000 રન પૂરા કર્યા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં, રાજસ્થાન રોયલ્સ (આરઆર) સામેની આઈપીએલ મેચ દરમિયાન, યુવા બેટ્સમેન ગિલ આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. મેચમાં 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ગિલે, 44 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. તેના […]

ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છેઃ સ્ટીફન ફ્લેમિંગે

બેંગ્લોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે,” તેઓ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને લઈને, ઘણો વિશ્વાસ ધરાવે છે. તે બહુ દેખાડો કરતો નથી. રુતુરાજ તેના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ સારું વલણ ધરાવે છે. બધા ખેલાડીઓ રુતુરાજનું સન્માન કરે છે.” આઈપીએલ 2024 સીઝન 22 માર્ચથી શરૂ થઈ […]

IPL 2024 પૂર્વે ચેન્નાઈ સુપર કિંગની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપાઈ

મુંબઈઃ દેશમાં આવતીકાલે શુક્રવારથી ક્રિકેટના મહાકુંભ મનાતા આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને આઈપીએલની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાવાની છે. તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્નશીપને લઈને બહુ મોટે ફેરફાર કરવામાં આવ્યો છે. સીએસકેની કપ્તાની એમએસ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. પ્રથમ મેચના પ્રારંભ પહેલા જ […]

IPLમાં 18 મહિના બાદ વિરાટ કોહલી બન્યો કેપ્ટન,પંજાબ સામે RCBની કમાન સંભાળી

મુંબઈ : વિરાટ કોહલીને ફરી એકવાર IPLમાં કપ્તાન બનવાની તક મળી છે. ટૂર્નામેન્ટની 16મી સિઝનની 27મી મેચમાં કોહલી પંજાબ કિંગ્સ સામે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફિલ્ડિંગ માટે યોગ્ય નથી. તે બેટ્સમેન તરીકે જ મેદાન પર ઉતરશે. ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર ઉતરશે કોહલીએ 18 મહિના બાદ […]

IPL: KKR ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપાઈ

નવી દિલ્હીઃ કોલકતા નાઈટ રાઈડર્સએ શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. શ્રેયસ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચુક્યાં છે. ઐયરને કેકેઆરએ આઈપીએલ મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. શ્રેયસ આઈપીએલની આ બીજી ટીમ વતી રમશે. કોલકોત્તા ટીમ ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને ઐયરની કેપ્ટનશીપની જાણકારી આપી છે. મેગા ઓક્શનમાં ઐયરની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code