ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ મામલે આખરે પોતાનું મૌન તોડ્યું
મુંબઈઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે. બુમરાહે જણાવ્યું કે આખરે સૌથી આગળ હોવા છતાં તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી છે. સ્કાય સ્પોર્ટ્સ માટે દિનેશ કાર્તિક સાથેની વાતચીતમાં, બુમરાહએ ખુલાસો કર્યો કે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમને રોહિત શર્માને રેડ-બોલ કેપ્ટન તરીકે બદલવા માટે […]