કોંગ્રસના નેતા પ્રતાપ દૂધાતની કારને આંતરીને દૂધાળા ગામ પાસે મોડી રાતે હુમલો કરાયો
સરદાર સન્માન યાત્રામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો, પોલીસ કાફલો દોડી ગયો, દૂધાતે એસપીને કરી રજુઆત અમરેલીઃ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને રાત્રે દૂધાળા ગામ પાસે આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક […]


