સોલા વિસ્તારમાં કારના ચાલકને હાર્ટએટેક આવતા સિટબેલ્ટ બાંધેલી હાલતમાં મોત
અમદાવાદ, 3 એપ્રિલ 2026: Car driver dies of heart attack આજકાલ હાર્ટએટેકના બનાવો વધતા જાય છે. સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર હેરિયર કારમાં ડ્રાઈવરની સીટ પર મૃત હાલતમાં ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતાં હર્ષદ પ્રજાપતિ […]


