વડોદરાના દેરોલી ગામના નજીક પૂરફાટ ઝડપે કાર નર્મદા કેનાલમાં પડતા બેના મોત
બેફામ ઝડપે કાર પાળી તોડી નર્મદા કેનાલમાં ઊંધી ખાબકી, બોનેટનો ભાગ ડૂબી જતાં ડ્રાઇવર અને બાજુમાં બેઠેલાએ જીવ ગુમાવ્યો, કારની પાછળનો કાચ તૂટી જતાં બેનો બચાવ વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે નર્મદા કેનાલમાં અકસ્માતે કાર પડતા બેના મોતનો બનાવ બન્યો છે. કરજણ તાલુકામાં નારેશ્વરથી કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક […]