રાજકોટમાં કાલાવડ રોડ પર પૂર ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત
બાઈકસવાર યુવાન પાંવ-ભાજીના લારી ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો પોલીસે કારચાલક સામે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી બાઈકસવાર યુવાન રાતે પાંઉ લેવા જતો હતો ત્યારે સર્જાયો અકસ્માતનો બનાવ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાલાવડ વિસ્તારમાં બન્યો હતો. જેમાં કારએ બાઈકને ટક્કર મારતા બાઈકસવાર શ્રમજીવી યુવાનું મોત નિપજ્યું […]