હવે જો તમારી કાર 15 વર્ષ જૂની છે તો આ સમાચાર તમારા માટે – કેન્દ્રનો નિર્ણય રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય, 1લી એપ્રિલથી થશે લાગુ
કેન્દ્રનો મહત્વનો નિર્ણય 15 વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન થશે રદ દિલ્હીઃ- દેશમાં દિવસેને દિવસે પ્રદુષણનું સ્તર વધતુ જઈ રહ્યું છે ત્યારે વધતા પ્રદુષમમાં સૌથી મહત્વનો ફઆળઓ જૂના વાહનોનો પણ છે ત્યારે હવે પ્રદૂષણને રોકવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે દેશમાં ચાલતા તમામ 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ […]


