નરોડા-દહેગામ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે દંપત્તીનો ભોગ લીધો
પૂરફાટ ઝડપે કારે અલ્ટોકારને પાછળથી ટક્કર મારી અલ્ટોકાર ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાઈ કારમાં સવાર પતિ-પત્નીના ઘટના સ્થળે મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતનો વધુ એક બનાવ દહેગામ-નરોડા હાઈવે પર બન્યો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ જતી અલ્ટોકારની પાછળ અથડાતા અલ્ટોકાર ડિવાઈડર કૂદીને બસ […]