ભાવનગરના સાણોદર ગામના પાટિયા પાસે કાર પલટી જતાં બેના ઘટના સ્થળે મોત
ભાવનગરઃ મહુવા-ભાવનગર હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ગત રાત્રે થયેલા અકસ્માતમાં બે જણાના મોત નિપજ્યા હતા. પૂરફાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઊંડા ખાડામાં પલટી ખાઈને ખાબકી હતી. આ બનાવમાં પોલીસે અકસ્માતે માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના તળાજા હાઈવે પર આવેલા […]