અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ
અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025: dumper hits car on SG Highway શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર […]


