કેશોદના સોંદરડામાં 140ની ઝડપે કાર બંધ દૂકાનના શટર્સ તોડીને દીવાલ સાથે અથડાઈ
જુનાગઢ, 27 જાન્યુઆરી 2026: જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા GIDCમાં ‘અલ્પા સ્ટીલ’ નામની લોખંડની પેઢી બંધ હતી ત્યારે 140ની પૂરફાટ ઝડપે આવેલી કાર પેઢીના બંધ શટર્સ તોડીને દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના સીસીટીવીના કૂટેજ પણ વાયરલ થયા છે. કારની સ્પીડ એટલી હતી કે, સ્પીડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો હતો. શટર, દીવાલ અને નજીકમાં […]


