અમદાવાદના થલતેજમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને રૂપિયા 9.20 લાખની ચોરી
NRI પરિવાર પેલેડીયમ મોલમાં ખરીદી કરવા ગયો અને કારમાં ચોરી થઈ અમેરિકા રહેતો પરિવાર લગ્નમાં અમદાવાદ આવ્યો હતો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી હાઇવે પર પેલેડિયમ મોલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને 9.20 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. અમેરિકા રહેતા એનઆરઆઈ […]


