ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?
નવી દિલ્હી : શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]