રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો લોકોને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે, સરકારે કર્યો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી છે. હ્રદયરોગની ઘટનાઓ સંદર્ભે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે મીડિયાને માહિતી આપશે. ઉપરાંત યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે. https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિંક પર નાગરિકોએ કેટલીક પ્રાથમિક માહિતી […]