મોરબીના મકનસરમાં ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થતાં સિરામિક ઉદ્યોગને લાભ થશે
મોરબી પંથકના ઉદ્યોગોને હવે રેલ કનેક્ટિવિટીની નવી સુવિધા મળી, નવા ફ્રેટ ટર્મિનલથી પહેલી કન્ટેનર ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું, દેશભરમાં માલ મોકલવા માટે એક વધુ સસ્તો અને ઝડપી વિકલ્પ મળ્યો રાજકોટઃ મોરબીમાં સિરામિક સહિત અનેક ઉદ્યોગો કાર્યરત છે. અને અહીંના ઉદ્યોગકારો સિરામિક ટાઈલ્સ, ચિજ-વસ્તુઓ સહિતનો માલ દેશભરના શહેરોમાં સપ્લાય કરે છે. ખાસ કરીને ટ્રક-ટ્રાન્પોર્ટરો દ્વારા મોરબીથી […]