આ બે ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઈની વાત માનીને પોતાની કેરિયર સંભાળી
તાજેતરમાં, પૃથ્વી શૉ તેની ફિટનેસ અને ખરાબ વર્તનને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. પૃથ્વી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેને વિજય હજારે ટ્રોફી માટે 16 સભ્યોની મુંબઈની ટીમમાં જગ્યા મળી નથી. માત્ર 25 વર્ષની ઉંમરે, પૃથ્વીની કારકિર્દીમાં ઉથલપાથલ છે અને તે ક્યારેય […]