ઓનલાઈન ગેમ અને કસીનોથી થતી કમાણી પર 28 ટકા ટેક્સ લાગી શકે છે,જલ્દી આવી શકે છે આ અંગે મોટો નિર્ણય
દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજોના GSTના દરમાં ફેરફાર થશે એવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર ૨૮ ટકાના દરે GST વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું […]