કચ્છમાં સામખિયાળી હાઈવે પર કન્ટેનર ટ્રેલરમાં બેગ તૂટી જતા એરંડિયા તેલની રેલમછેલ
500 મીટર સુધી હાઈવે લપસણો થતાં અનેક વાહનો સ્લીપ થયાં, લોકો દીવેલનું તેલ લેવા વાસણો લઈને દોડી આવ્યા, પોલીસે ટ્રેકટર ભરીને રોડ પર રેતી પાથરી ભૂજઃ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે સવારના સમયે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક એરંડિયુ તેલ ભરેલી બેગ તૂટી જતા તેલ હાઈવે પર 500 મીટરમાં ઢોળાયું હતુ. તેના લીધે હાઈવે લપસણો […]