ગાઝાઃ કેથોલિક ચર્ચ પર થયેલા હુમલામાં 3 લોકોના મોત
ગાઝાના એકમાત્ર કેથોલિક ચર્ચ પર થયેલા ઘાતક હુમલા પર ઇઝરાયલે દુઃખ વ્યક્ત કર્યું છે. આ હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ ગાઝાના એકમાત્ર કેથોલિક ચર્ચ પર થયેલા હુમલા પર “ખૂબ જ દુઃખ” અનુભવે છે. સમાચાર એજન્સી […]