વડોદરામાં વાહનચોરીમાં ફરાર આરોપી 17 વર્ષ બાદ મધ્યપ્રદેશથી પકડાયો
આરોપીએ વર્ષ 2009માં ત્રણ બાઈકની ચોરી કરી હતી, આરોપીને એમપીમાં પોલીસે ચોરીની બાઈક સાથે ઝડપી લીધો હતો, વડોદરા પોલીસ પહોંચે તે પહેલા જામીન મેળવીને નાસી ગયો હતો, વડોદરાઃ શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો નાસતો-ફરતો રહેલો આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ ભાચરીયા ઉર્ફે ભાપરીયા […]