પાલનપુરના DILR લેન્ડ રેકર્ડના બે સર્વેયર એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
જમીન માપણીને લઈને ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી, ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે લાંચનું છટકું ગોઠવાયુ હતુ, ACBએ બન્ને સર્વેયરને રંગે હાથ ઝડપી લીધા પાલનપુરઃ ગુજરાતમાં લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડી.આઈ.એલ.આર. જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં બે સર્વેયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. પાલનપુરના ચંડીસર ખાતે આવેલી ધોળેશ્વર મહાદેવ […]