દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની મુખ્ય જવાબદારી CBIનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ પીએમએ શિલોંગ, પુણે અને નાગપુરમાં સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, આજે નવી ઓફિસો ખોલવાથી સીબીઆઈને તેની કામગીરીમાં વધુ મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સીબીઆઈ તપાસની માંગ કરવા માટે પણ […]


