CBSE ધોરણ 12 ની પરીક્ષાઓ માટે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
નવી દિલ્હી, 28 મે 2026: CBSE Class 12 Exams શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે CBSE ધોરણ 12 ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયામાં કેટલીક ખામીઓ જોવા મળ્યા બાદ પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે અધિકારીઓ ખાતરી કરશે કે […]


