ચૈત્ર માસની શિવરાત્રી, સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઊજવણી
મંદિરમાં લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજનનું આયોજન કરાયું મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે […]