હવે ઘર બનાવવું થઈ શકે છે મોંઘુ, સિમેન્ટના ભાવમાં 15 થી 20 રૂપિયાના વધારાની ધારણા
હવે ઘર બનાવવું થઈ શકે છે મોંઘુ સિમેન્ટના ભાવમાં વધારો થવાની ધારણા સિમેન્ટની માંગમાં મજબૂત વૃદ્ધિ મુંબઈ:આગામી કેટલાક મહિનામાં સિમેન્ટના છૂટક ભાવમાં રૂ. 15 થી 20નો વધારો થવાની ધારણા છે. આ નાણાકીય વર્ષમાં તે 400 રૂપિયાની આસપાસના રેકોર્ડ હાઈને સ્પર્શી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે ગુરુવારે એક સેક્ટર નોટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં કિંમતમાં […]