ગુજરાતમાં વસતી ગણતરીની ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરવા મહામંડળની રજુઆત
ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Mahamandal proposes to exempt teachers from census duty ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે વસતી ગણતરીની કામગીરી શરૂ કરાશે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત કોલેજના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી […]


