સુરતમાં શ્વાનની વસતી ગણતરી કરવા કોઈ એજન્સી તૈયાર થતી નથી
મ્યુનિ.કોર્પોરેશને 5વાર ટેન્ડર જારી કર્યા છતાં કોઈ તૈયાર થયુ નહીં શહેરમાં દરેક શેરીઓ અને સોસાયટીઓમાં કૂતરા જોવા મળે છે છેલ્લા 11 મહિનામાં ડોગ બાઈટના 4857 કેસ નોંધાયા સુરતઃ શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા વધતી જાય છે. શહેરની શેરીઓ કે સોસાયટીઓમાં રખડતા કૂતરાઓ જોવા મળતા હોય છે. સાથે કૂતરા કરડવાના (ડોગ બાઈટ) બનાવો પણ વધી રહ્યા છે. […]