બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધું : શેખ હસીના
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઘરે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી, પીડિત પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે. ભૂતપૂર્વ પીએમના મતે, નોબેલ પુરસ્કાર વિજેતા પોતે કહે છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, […]