કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો સુપ્રીમ નિર્દેશ
નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ITBP, BSF, CRPF, CISF અને SSB સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છ મહિનાની અંદર કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમીક્ષા વર્ષ 2021 માં જ થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો. ન્યાયાધીશ અભય ઓકા અને ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે કર્મચારી અને તાલીમ વિભાગને ગૃહ મંત્રાલય તરફથી કેડર સમીક્ષા અને હાલના […]