1. Home
  2. Tag "Central govenrment"

1લી ઓગસ્ટથી દેશની ઓઈલ કંપનીઓને કેન્દ્ર એ આપ્યો મોટો ઝટકો – પ્રતિ ટન 4,250 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ વસુલવામાં આવશે

દિલ્હીઃ- દેશભરમાં આજરોજ એટલે કે 1લી ઓગસ્ટથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમામ રાહત મળી છે તો કેટલીક વસ્તુઓમાં કેન્દ્રની સરકાર દ્રારા મોટો ફટકો પણ મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તેલ કંપનીઓની તો કેન્દ્રની સરકારે તેલ કંપનીઓને આજથી મોટો ફટકો આપ્યો છે જે હેઠળ હવે તેમના પાસેથી ટેક્સ વધુ વસુલવામાં આવશે. પ્રાપ્ત વિહગત પ્રમાણે કેન્દ્ર સરકારે […]

સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ નોંધાવતી કેન્દ્રની સરકાર , સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

કેન્દ્રએ સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો દિલ્હીઃ- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અને સામાન્ય સંબંધ સ્પષ્ટ રીતે અલગ છે, જેને સમાન ગણી શકાય નહીં. આ સહીત કેન્દ્ર સરકારે કહ્યું છે કે સમલૈંગિક […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય -સેનાને ફાળવ્યા 28,732 કરોડ,ખરીદશે હથિયારો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સેનાને હથિયારો ખરીદવા ફાળવ્યા 28,732 કરોડ દિલ્હીઃ- દેશની રક્ષાકરતા સેનાૈના જવાનોને કેન્દ્રની સરકાર તમામ સુવિધાો પુરી પાડે છે,જ્યારે દેશની રક્ષાની વાત આવે તો સેના પાસે પુપતા પ્રમાણમામં હથિયારો હોય તે પમ જરુરી છે ત્યારે હવે કેન્દ્રએ વિતેલા દિવસે સેનાના જવાનો માટે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત સેનાને કરોડો રુપિયા […]

દિલ્હી-યુપી-હરિયાણા સહીતના 5 રાજ્યોને કેન્દ્રએ લખ્યો પત્ર- કોરોનાના વધતા સંક્રમણને લઈને આપી ચેતવણી

કેન્દ્રની રાજ્યોને ચેતવણી કોરોનાગ્રસ્ત 5 રાજ્યોને કેન્દ્રએ પત્ર લખ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી હતી તેવી સ્થિતિમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશ તથા હરિયાણા સહીતના 5 રાજ્યોમાં સતત ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા છે જેને લઈને કેન્દ્ર એ ચિંતા વ્યક્ત કરી છે.આ સાથે જ વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર […]

કેન્દ્રનો રાજ્યને વધુ એક પત્ર – હોસ્પિટલોમાં અચાનક વધી શકે છે દર્દીઓ, કોરોનાની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવે

હોસ્પિટલમાં વધી શકે છે દર્દીઓ  નજર રાખવામાં આવે – કેન્દ્રનો રાજ્યોને પત્ર   દિલ્હીઃ- દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે આવી સ્થિતિમાં અનેક વખત કેન્દ્રએ રાજ્યોને તકેદારીના પગલા લેવા જણાવ્યું છે ત્યારે ફરી એક વખત કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ હોમઆઈસોલેશન હેઠળ રહેતા કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રાખે કે તેઓને હોસ્પિટલની જરૂર […]

કેન્દ્ર એ 9 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશને લખ્યો પત્ર- કોવિડ ટેસ્ટિંગ વધારવાની સૂચના અપાઈ

કેન્દ્રએ 9 રાજ્યોને લખ્યો પત્ર કોવિટ ટેસ્ટિંગમાં વધારો કરવાની સલાહ આપી   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે, સંક્રમણ વઝવાની સાથે સાથે દરેક રાજ્યો પણ સતર્ક બન્યા છે, દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો થતા હવે કેન્દ્રે ચિંતા વ્યક્ત કરી છે, કોરોનાના વધતા કહેરને લઈને ઘણા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે ત્યારે હવે […]

અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને દેશમાં પરત લાવવા સુનિશ્વિત પગલા લઈશું- કેન્દ્ર

અફઘાનથી શીખો અને હિન્દુઓને દેશમાં લવાશે કેન્દ્ર એ આ માટે મદદની જાહેરાત કરી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને  સોમવારના રોજ ભારતે કહ્યું કે તે અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે. આ મામલે વધુમાં ભારતે એમ પણ કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત […]

કોરોના મહામારીમાં ગરીબોની વ્હારે આવી દેશની સરકારઃ કુલ 80 કરોડ લોકોને મફ્તમાં અનાજનું વિતરણ કર્યું – રિપોર્ટ

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે ગરીબોની કરી મદદ 80 કરોડ લોકોને આપ્યું મફ્તમાં અનાજ   દિલ્હીઃ સમગ્ર દેશમાં વિતેલા વર્ષની શરુઆતથી જ કોરોના મહામારી શરુ થઇ હતી આ સમગ્ર સમયગાળા દરમિયાન, ભારત સરકારે  પોતાના દેશના 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં આ મફ્ત અનાજથી ગરિબોને ઘણો ફાયદો યો હતો, રોજનું […]

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને સતત બીજા દિવસે 20.94 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્ર એ રાજ્યોને આપી વેક્સિનની બીજી ખેપ સતત બીજા દિવસે પણ 20 લાખથી વધુ ડોઝ આપ્યા દિલ્હીઃ સમગ્ર દેશભમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તે રીતે સામે કોરોના વેક્સિનની આપવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી રહી છે આ માટે કેન્દ્દર સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું  છે.જે અંતર્ગત સતત બીજા દિવસે, કેન્દ્ર […]

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ફરી મળશે 71 લાખ વેક્સિનનો જથ્થોઃમહિનાના અંત સુધીમાં 12 કરોડ ડોઝ આપવાનું લક્ષ્યાંક

કેન્દ્ર સરકાર ફરીથી આપશે રાજ્યોને વેક્સિન 71 લાખ વેક્સિનની ખેપ રજૂ કરી   દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યોને કોરોનાની વેક્સિનનો નવો જથ્થો  કર્યો છે. આ વેક્સિનના જથ્થો હેઠળ આગામી બે દિવસમાં રાજ્ય સરકારોને 71 લાખથી પણ વધુ ડોઝ ઉપલબ્ધ થશે. આ મહિનામાં 12 કરોડ લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા કેન્દ્ર સતત પ્રયત્નો કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code