ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ.2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં
ગુજરાતમાં 10 હજાર આંગણવાડી પણ ભાડાંના મકાનમાં ચાલે છે, રાજ્યની 2788 આંગણવાડીમાં કોઇ વર્કર નથી, ફંડ વપરાયું નહીં છતાં વર્ષ 2025-26માં જુન સુધી વધુ 151 કરોડ ફાળવાયા અમદાવાદઃ ગુજરાતમાં આંગણવાડીના સંચાલન અને બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની રકમ ફળવવામાં આવે છે. જેમાં આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને […]