નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો
                    મોરબીઃ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં અનેક ફેકટરીઓ અને કારખાના ધમધમમી રહ્યા છે. મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે. સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, 36 દિવસમાં ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જે હજુ સિરામિક ઉદ્યોગકારો સહન કરી શક્યા નથી તેવામાં આગામી પહેલી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

