રાજકોટમાં ચગડોળ એપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો અને લોકો હવામાં લડકતા રહ્યા
રાજકોટમાં અટલ સરોવર ખાતે પાલિકા સંચાલિત રાઈડમાં બન્યો બનાવ, લોકો રાઈડમાં બેઠા હતા અને 100 ફુંટ ઊંચાઈએ રાઈડ બંધ કરી દીધી, ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને લોકોને રાઈડમાંથી નીચે ઉતાર્યા રાજકોટઃ શહેરમાં અટલ સરોવર નજીક મ્યુનિ. સંચાલિત રાઈડ્સમાં બેસીને લોકો મોજ માણી રહ્યા હતા ત્યારે રાઈડનો ઓપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો. આથી રાઈડ […]


